bmc recruitment 2023 | ભાવનગર મહાનગરપાિલકા દ્વારા ભરતી

bmc recruitment 2023

bhavnagar municipal corporation recruitment 2023

bmc recruitment 2023 ભાવનગર મહાનગરપાિલકા દ્વારા વિવિધ ખાલી જગ્યાઓ પર સીધી ભરતીથી ભરવા માટે http://ojas.gujarat.gov.in વેબ સાઈટ પર ઓનલાઈન
ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયેલ છે આ વિવિધ ભરતીઓ માટેની વિગતવાર માહિતી નીચે જણાવેલ છે

BMC Recruitment 2023

મહત્તાવની તારીખો : ૨૦/૦૪/૨૦૨૩, ૧૪:૦૦ કલાક થી તા. ૦૫/૦૫/૨૦૨૩ ૨૩:૫૯ કલાક સધુીમા

ક્રમ જગ્યાનું નામ કુલ જગ્યા
1આસીસ્ટન્ટ સેક્રેટરી1વધુ વિગત
2પી.એ.ટુ.મેયર /પી.એ.ટુ.ડે.મેયર / પી.એ.ટુ.ચેરમેન(સ્ટેન્ડીંગ કમિટિ) / હેડ કલાર્ક2વધુ વિગત
3સીનીયર કલાર્ક અને જુનીયર કલાર્ક5વધુ વિગત
4ડેપ્યુટી ચીફ ઓડીટર1વધુ વિગત
5સીનીયર ઓડીટર1વધુ વિગત
6સીનીયર ઓડીટર (ટેકનીકલ)1વધુ વિગત
7આસીસ્ટન્ટ ઓડીટર1વધુ વિગત
8સબ ઓડીટર1વધુ વિગત
9ગાયનેકોલોજીસ્ટ2વધુ વિગત
10પીડીયાટ્રીશ્યન3વધુ વિગત
11સ્ટેશન ફાયર ઓફિસર1વધુ વિગત
કુલ 19

ઓનલાઇન અરજી કરવા માટે : અહીં ક્લિક કરો

Leave a Comment