bhavnagar municipal corporation recruitment 2023
bmc recruitment 2023 ભાવનગર મહાનગરપાિલકા દ્વારા વિવિધ ખાલી જગ્યાઓ પર સીધી ભરતીથી ભરવા માટે http://ojas.gujarat.gov.in વેબ સાઈટ પર ઓનલાઈન
ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયેલ છે આ વિવિધ ભરતીઓ માટેની વિગતવાર માહિતી નીચે જણાવેલ છે
BMC Recruitment 2023
મહત્તાવની તારીખો : ૨૦/૦૪/૨૦૨૩, ૧૪:૦૦ કલાક થી તા. ૦૫/૦૫/૨૦૨૩ ૨૩:૫૯ કલાક સધુીમા
ક્રમ | જગ્યાનું નામ | કુલ જગ્યા | |
1 | આસીસ્ટન્ટ સેક્રેટરી | 1 | વધુ વિગત |
2 | પી.એ.ટુ.મેયર /પી.એ.ટુ.ડે.મેયર / પી.એ.ટુ.ચેરમેન(સ્ટેન્ડીંગ કમિટિ) / હેડ કલાર્ક | 2 | વધુ વિગત |
3 | સીનીયર કલાર્ક અને જુનીયર કલાર્ક | 5 | વધુ વિગત |
4 | ડેપ્યુટી ચીફ ઓડીટર | 1 | વધુ વિગત |
5 | સીનીયર ઓડીટર | 1 | વધુ વિગત |
6 | સીનીયર ઓડીટર (ટેકનીકલ) | 1 | વધુ વિગત |
7 | આસીસ્ટન્ટ ઓડીટર | 1 | વધુ વિગત |
8 | સબ ઓડીટર | 1 | વધુ વિગત |
9 | ગાયનેકોલોજીસ્ટ | 2 | વધુ વિગત |
10 | પીડીયાટ્રીશ્યન | 3 | વધુ વિગત |
11 | સ્ટેશન ફાયર ઓફિસર | 1 | વધુ વિગત |
કુલ | 19 |
ઓનલાઇન અરજી કરવા માટે : અહીં ક્લિક કરો